Quotes & Status

100+ Awesome Gujarati Shayari & Gujarati Quotes for WhatsApp & Facebook | Gujarati Status

Today In this post I will be sharing with you Quotes, Statuses, SMSes and Shayari on a very special language that is the Gujarati language. The Gujarati language is the native language spoken in the state of Gujarat. Its a prominent language with more than 55 millions of people all over the world who speak Gujarati. In India its the 7th most spoken language and around 5% of total population of India. Due to the high number of people speaking Gujarati language, there an increase in the number of people searching for Gujarati quotes for occasions, Gujarati Status to use on Whatsapp, Gujarati SMS to send to friends and relatives. That’s why here I will be sharing some best and selective Gujarati quotes, some awesome Gujarati Status, Collection of Gujarati SMS.Express your feelings and love to your Gujarati friends by sharing our Gujarati Shayari, Gujarati SMS, and Gujarati quotes together on Facebook or even WhatsApp. So Get ready and don’t forget to share it with your Gujarati friends if you like these statuses and quotes.

સાચો અને જ્ઞાની માણસ દુ:ખ આવે ત્યારે એ કોઈનો વાંક નથી કાઢતો, બલકે, એ દુ:ખ આવવા પાછળ પોતાની કઈ ભૂલ છે એ શોધે છે.

માનવીની શાંતિની કસોટી સમાજમાં જ થઈ શકે. હિમાલયના શિખર પર નહિ.

હું ક્યાં માંગું છું જિંદગીભરની ખુશીઓ,
બસ જયારે આંસુઓ આવે ત્યારે તારો
ખભો મળી જાય એ જ બસ છે !!

આમ તો એવી કોઈ જ આશા દેખાતી નથી કે એવું શક્ય બને,
છતાં તને ફરી મળું ત્યારે કહેવાની વાતો વિચારી રાખી છે !!

જ્ઞાન હૉય પણ એના પ્રમાણમા ઉપજાવ ના મળે તે જ્ઞાન શ્રાપ રૂપે ગણાય
પરિવર્તન ત્યારે જ લાવી શકાય જયારે તેને અપનાવી લેવામાં આવે, તિરસ્કારથી કરવાથી મુક્તિ નહિ પરંતુ બળવો અને તેનાથી દમન થાય છે. આથી જેને બદલી શકાય છે તેને બદલવું જોઈએ, જેને અપનાવી શકાય તેને અપનાવવું જોઈએ અને જેને અપનાવી શકાય તેવું નથી તેનાથી જાતને દુર રાખવી જોઈએ.

સ્નેહની સહેવા સત્તાથી મેળવી શકાતી નથી અને પૈસા થી ખરીદી શકાતી નથી.

સંતાન થી સેવા ચાહો, સંતાન છો સેવા કરો

જે ધાગા પરની ગાંઠ ખુલી શકે એવી હોય એના પર કાતર ક્યારેય નય ચલાવવી…

Gujarati Love Quotes and Gujurati Shayari

અંધારું જ જ્યાં આપણું હોય ત્યાં પારકાનું અજવાળું કામ ના આવે…

સ્નેહની સહેવા સત્તાથી મેળવી શકાતી નથી અને પૈસા થી ખરીદી શકાતી નથી.

માનવતાનું બીજું નામ પ્રેમ છે. પ્રાણીમાત્ર સાથે પ્રેમ કરવામાં જ સાચી માનવતા છે.

બહેન અને ભાઈના પ્રેમ માં પવિત્રતા છે, પતિ અને પત્નીના પ્રેમ માં માદકતા છે, પવિત્રતા શાંતિ અર્પે છે અને માદકતા વ્યાકુળ બનાવે છે.

પ્રેમ કરવો એ કળા છે પરંતુ નિભાવવો એ સાધના છે.

પ્રેમ અતિશય મંદ સુવાસ પ્રસરાવતું એક સુંદરમાં સુંદર પુષ્પ છે.

પ્રેમ પૂનમની દિવ્ય ચાંદની જેવો છે, તેમ પ્રેમ બળબળતા ઉનાળાની મધ્યાહનના ધોમ તડકા જેવો પણ છે.

Enimity Gujarati Quotes

ફક્ત મનમાં લીલી કૂંપળ હોય છે બાકી ચારેકોર બાવળ હોય છે.

નીચી દ્રષ્ટિ નવ કરે, મોટો જે કહેવાય,સિંહ લાંઘણો કરે, પણ ખડ નૅ એ ખાય.

નસીબમાં પડયું છે એક કાણું અને એ ઓછું હતું તોહ પાછા આજુબાજુ એવા લોકો એ છે જે વારંવાર આંગળી કરીને ચેક કરતાં રહે કે કાણું બુરાય તોહ નથી ગયું ને

જેમ લીમડાના મૂળમાં દૂધ અને ઘી સીન્ચવાથી તેમાં મીઠાશ આવતી નથી, તેમ બહુ પ્રકારે ઉપદેશ આપવા છતાં પણ દુર્જનમાં સાધુતા આવી શકતી નથી.

દુષ્ટ માનવીને જયારે સારા હોવાનો ઢોંગ અચરાવો પડે ત્યારે સમજવું કે આ જગતમાં ભલમનસાહીની જીત થઇ છે.

દુર્જનની સોબતથી સદાચાર નાશ પામે છે.

દુર્જન આદમી કડી વિવેકી ના હોઈ શકે.

દુર્જનોની બુદ્ધી દુષ્ટ કાર્યોમાં ઘણીજ કુશળ હોય છે.

દુર્જન સંત હોવાનો ઢોંગ કરે ત્યારે વધુ દુષ્ટ થઇ જાય છે.

દુર્જન પોતાના અશ્રયદાતાના પણ નાશ કરતા અચકાતો નથી.

Praise Gujarati Status and Quotes

આ એક સુખ કુદરતના ન્યાયમાં જોયું,
ગજા બહારનું દુ:ખ ક્યાંય પણ નથી મળતું.

અનુકૂળ સંજોગોમાં જીવતો
માણસ સુખી છે
પણ
સંજોગોને અનુકૂળ બનાવીને જીવતો માણસ વધુ સુખી છે.

જેઓને પ્રશંસાનો વધુ લોભ હોય છે, તેઓ ખરી રીતે તે માટેની લાયકાત વિનાના હોય છે.

અનુકૂળ સંજોગોમાં જીવતો
માણસ સુખી છે
પણ
સંજોગોને અનુકૂળ બનાવીને જીવતો માણસ વધુ સુખી છે.

પ્રશંસાને પચાવવામાં વધારે કુશળતા દાખવવી પડે છે.

ખરેખરી લાયકાત વિનાની પ્રશંસા એ ઢાંકેલી મશ્કરી જ છે.

પ્રશંસા બીજાઓના સદગુણો પ્રત્યેનું આપનું ઋણ છે.

પ્રશંસા સદગુણોનો પડછાયો છે.

Gujarati Prayars and Quotes

જાદુગરી ફક્ત અને ફક્ત એની જાગીર હતી,
એણે કાગળમાં વરસાદ દોર્યો ને અમે નહાયા હતા!

ક્યારેક સ્મિત તો ક્યારેક આંસુની ઝૂલ,
જિંદગી બનાવે કાયમ “એપ્રિલફૂલ”..!!

દરેક કામ સફળ બને એંવું જરૂરી નથી,
પણ, કરેલા કામથી જો મનને સંતુષ્ટિ મળે,
તો એં સફળતા થી કઈ કમ નથી.

પ્રાર્થનાની અસર શી છે? આ પ્રશ્નનો જવાબ: જયારે મન અને વાણી એક થઈને કોઈ વસ્તુની માગણી કરે છે,ત્યારે તરત મળી જાય છે.

સત્ય, ક્ષમા, સંતોષ, જ્ઞાન, ધીરજ, શુધ્ધ મન, અને મધુર વચન એ પ્રાર્થનાની પ્રાર્થના છે.

આપણી અંદરની ગંદકીને આપણે બહાર ન કાઢીએ ત્યાં સુધી પ્રાર્થના કરવાનો આપણને હક્ક નથી.

જેમ શરીરને સ્વચ્છ રાખવા નિયમિત સ્નાન કરવું જરૂરી છે, તેમ અંત:કરણને સ્વચ્છ રાખવા નિયમિત પ્રાર્થના કરવી જરૂરી છે.

પરમાત્માની પ્રાર્થના આત્માની અનંત શક્તિઓને જગાડનાર દૈવી બળ છે.

પ્રાર્થના સવારની ચાવી અને સંધ્યાકાળની સાંકળ છે.

પ્રાર્થના એટલે આત્માના અવાજને પરમાત્મા સુધી લઇ જનાર સંદેશવાહક.

પ્રાર્થના એક પ્રકારનું ભાવાત્મક ધ્યાન છે.

પ્રાર્થના ધર્મનો સ્તંભ અને સ્વર્ગની ચાવી છે.

Best Friendship | Attitude & Love Mix Gujurati Quotes

જુઠનાં અસંખ્ય રૂપ હોય છે, જયારે સત્યનું ફક્ત એક જ રૂપ હોય છે.

આ દુનિયા ની સૌથી મોટી તકલીફ એ છે
કે લોકો સાચું મનમાં બોલે છે, અને…
ખોટું બુમો પાડી ને બોલે છે…!!!

મેઘની સમાન જળ નહીં, આત્મબળ સમાન કોઈ બળ નહીં,નેત્રની સમાન કોઈ તેજ નહીં અને અન્નની સમાન કોઈ પ્રિય નહીં

મૈત્રી એ તો ઈશ્વરે માનવીને દીધેલી શ્રેષ્ઠતમ બક્ષીસ છે.

બે શરીર અને એક મન મળીને મૈત્રી સર્જાય છે.

મિત્રતા એવો છોડ છે જેને હંમેશા પ્રેમરૂપી પાણીથી સીંચવો પડે છે.

સફળતા, ઉપયોગીતા અને સુખનો આધાર ઘણે અંશે
મિત્રોની સંખ્યા અને પ્રકાર ઉપર રહેલો છે.

થઇ જાય છે બધું કામ મારું,
જયારે લઉં છું #ભોળા નામ તારું !!
🙏🙏હર હર મહાદેવ🙏🙏

મારી સાથે વાત કરવી હોય તો દિલથી કરજો,
કેમ કે ટાઈમપાસ તો હું સેલ્ફી લઈને પણ કરી લઈશ !!

દરિયા પાસેથી થોડું જ્ઞાન લઈને બેઠો છું,
મુખે મુસ્કાન અને અંદર તોફાન લઈને બેઠો છું !!

જિંદગી ચાલે ના ચાલે એનાથી મતલબ નથી,
પણ જિંદગીમાં એક તારા વગર તો નહીં જ ચાલે !!

લોકોનું માનવું છે કે બધા મને હરાવે છે,
પણ હકીકત એ છે કે ઘણાને હું જીતાડું છું !!

પ્રેમની શોધ સારી છે,
પરંતુ શોધ્યા વગર પ્રેમ મળે તો વધુ સારું !!

સૌથી મોંઘી ઘડિયાળ પહેરીને જોઈ લેજો દોસ્તો,
સમય ક્યારેય તમારા કહ્યા પ્રમાણે નહીં ચાલે !!

અર્જુન નથી થવું મારે મને સુદામા જ રહેવા દો,
જોઇને દ્વાર પર મને એને ઉઘાડા પગે દોડવા દો !!

💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐

ઘણા દિવસ #Sad પોસ્ટ કર્યા પછી યાદ આવ્યું,
કે જેના માટે લખતો હતો એ તો #Block List માં છે !!
😂😂😂😂😂😂

અજીબ જાદુ છે તારા પ્રેમમાં,
તારા વિના રહી પણ લઉં છું અને
તારા વિના રહી પણ નથી શકતી !!

જેમના મળવાની કોઈ ઉમ્મીદ જ ના હોય,
કદાચ એ મળી જાય તો જિંદગી કેટલી સુંદર બની જાય !!

એનો મેસેજ ત્યારે જ આવે,
જયારે હું ઓફલાઈન થવાનો હોય !!

તમે કોઈની બહેનની ઈજ્જત બચાવશો,
તો તમારી બહેન પણ રાજી થશે સાહેબ !!

થઇ જાય છે બધું કામ મારું,
જયારે લઉં છું #ભોળા નામ તારું !!
🙏🙏હર હર મહાદેવ🙏🙏

મારી સાથે વાત કરવી હોય તો દિલથી કરજો,
કેમ કે ટાઈમપાસ તો હું સેલ્ફી લઈને પણ કરી લઈશ !!

દરિયા પાસેથી થોડું જ્ઞાન લઈને બેઠો છું,
મુખે મુસ્કાન અને અંદર તોફાન લઈને બેઠો છું !!

લોકોનું માનવું છે કે બધા મને હરાવે છે,
પણ હકીકત એ છે કે ઘણાને હું જીતાડું છું !!

ઈચ્છે તો સાવ ભૂંસી જ નાખજે,
હાંસિયામાં રહેવા આમેય હું ટેવાયો નથી !!

તને મારા વગર જો ચાલશે,
તો મને પણ તારા વગર દોડશે !!
😊😊😊😊😊😊

મારું #Behavior જ એટલું આકર્ષક છે ને,
કે ક્યાંય #Attitude બતાવવાની જરૂર જ નથી પડતી !!

દુઃખ તો ભાગ્યમાં હોય એટલે મળે છે,
બાકી તારી શું ઔકાત કે તું મને દુઃખી કરી શકે !!

#Attitude તો રહેવાનો જ,
ના ગમે તો બીજી શોધી લેજે !!

હવે હું એવી રીતે હારી જઈશ,
કે એ જીતીને પણ રડશે !!

થોડીક થોડીક વારમાં આંસુ સાફ કરવા કરતા,
એને જ સાફ કરી દો જે તે આંસુનું કારણ હોય !!

હજારો ચાહવાવાળા છે અમારા સાહેબ,
એક દુશ્મનથી અહીં કંઈ ફરક ના પડે હો !!

હરીફાઈ નથી નડતી સાહેબ,
મને મારી શરીફાઈ નડે છે !!

લોકો કહે છે તું દરેકનું દિલ જીતી લે છે,
એમને શું ખબર હું પોતાનું દિલ જ હારી બેઠો છું !!

માન્યું કે હું કોઈ ખાસ નથી,
પણ મારા જેવી કોઈમાં વાત નથી !!

હું તો મારા દિલની રાણી છું,
કોઈ પણ રાજા સામે ઝુકું નહીં !!

અમે કોઈને જોઇને ખુશ નથી થતા,
કેમ કે અમે પોતે જ મોજીલા છીએ !!

તમે કોઈની બહેનની ઈજ્જત બચાવશો,
તો તમારી બહેન પણ રાજી થશે સાહેબ !!

માણસનું સૌથી મોટું દુશ્મન હોય તો એનું દિમાગ જ છે,
પકડી પકડીને લાવે છે એ પળને જે તકલીફ આપે છે !!

જરા નજીક જઈને વાંચી તો જુઓ,
દરેક આંખોમાં એક કહાની હોય છે !!

ગમતી છોકરી અને ગમતી નોકરી,
બહુ ઓછા લોકોના નસીબમાં હોય છે !!

એ લોકોની મદદ જરૂર કરજો સાહેબ,
જેની જીભ ખામોશ હોય પણ ચહેરો ઘણુબધું કહી જતો હોય છે !!

વૃક્ષો વાવવા નથી ને સાહેબ,
પાર્કિંગ માટે છાયો જોઈએ છે વાહ !!

બધાની એક ખાસ કહાની હોય છે,
કોઈની પુરી તો કોઈની અધુરી !!

જે જીદ કરે છે એ જ જીતે છે,
બાકી પ્રેમથી તો મેં લોકોને હારતા જોયા છે !!

અજવાળામાં તો ઘણા મળી જશે,
તલાશ એની કરો જે અંધારામાં પણ સાથ આપે !!

બનવું જ હોય તો કોઈની તાકાત બનજો,
બસ ક્યારેય કોઈની કમજોરી ના બનશો !!

જયારે જિંદગી નાચ નચાવે છે ને,
ત્યારે ઓળખીતા જ #DJ વગાડે છે !!

કપાયેલા હાથોની કહાની છે આ તાજમહેલ,
મોહબ્બત કરવાવાળાએ ક્યાં કંઈ બનાવ્યું જ છે !!

કોઈ જિંદગીની રોનક ગુમાવી બેસે છે,
જયારે કોઈ માટે એ ખાલી બ્રેકઅપ જ હોય છે !!

Cast અને Past ના લીધે,
કેટલીય લવ સ્ટોરીઓનું The End થાય છે !!

હારવાની મને ક્યાં આદત હતી,
પણ આ તો તારી ખુશીનો સવાલ હતો !!

મરવાનો સૌથી સહેલો રસ્તો,
એને પ્રેમ કરો જે તમને પ્રેમ ન કરતુ હોય,
પછી જુઓ રોજ મરશો !!

તારા અને મારા #Ego માં,
આપણા સંબંધનો શું વાંક !!

તને તારી ખુશી માટે છોડી છે,
જા મને ખરાબ સમજીને મારાથી સારો શોધી લે !!

હવે તો ખાલી હસવું આવે છે,
જયારે કોઈ કહે કે હું તને છોડીને નહીં જાઉં !!

એમની પાસે શું આશા રાખશો પ્રેમની,
જેને વાત કરવા પણ કહેવું પડે છે કે મારી સાથે વાત કર !!

એની પણ કોઈ મજબૂરી હશે,
નહીં તો અધવચ્ચે છોડીને ના જાય !!

પગમાં ખૂંચેલા કાંટાએ બતાવ્યું કે,
આ ગલીમાં એક તો ગુલાબ છે !!

તું જેને દુઃખ આપીને ગયો હતો,
એની પ્રાર્થનામાં આજે પણ તું જ છે !!

આમ તો દિલ ક્યાં તૂટે જ છે સાહેબ,
બસ પીડાનું એક થીગડું ઉમેરાય છે !!

આ તો પ્રેમ છે વ્હાલા,
તમે જેને કરશો એને જ
તમારી કદર નહીં હોય !!

આ દિલ પણ કેટલું ઉદાર છે,
જે તોડી ગયા છે હજી એમના જ વિચાર છે !!

ગાલ પર ભીનાશનું કારણ ફક્ત એ જ છે,
આંખથી નીતર્યા કરે છે ચાહવાનો થાક !!

પોતાની તુલના બીજા સાથે ના કરો,
એવું કરીને તમે તમારી પ્રતિષ્ઠા ઓછી કરો છો !!
💐🌻🙏શુભ સવાર🙏🌻💐

હું એ લોકોની કદર કરું છું જે સાચું બોલે છે,
પછી ભલે તે ગમે તેટલું ખરાબ હોય !!
💐🌻🙏શુભ સવાર🙏🌻🌸

સ્મિત એક એવો વળાંક છે,
જે ઘણા મુશ્કેલ કામ સીધા કરી શકે છે !!
💐🌻🙏શુભ સવાર🙏🌻💐

દુનિયામાં દુઃખ નથી વધ્યા સાહેબ,
આપણી સહનશક્તિ ઓછી થઇ ગઈ છે !!
💐🌻🙏શુભ સવાર🙏🌻💐

કલ્પના સુંદર હોય છે પણ જીવી શકાતી નથી,
વાસ્તવિકતા કડવી હોય છે પણ મારી શકાતી નથી !!
💐🌻🙏શુભ સવાર🙏🌻💐

જે સાથે હોય એ સમજતા નથી હોતા,
અને જે સમજતા હોય એ સાથે નથી હોતા !!
💐🌻🙏શુભ સવાર🙏🌻💐

મંદિરમાં દાન દેતા પહેલા એટલું જરૂર વિચારજો,
ક્યાંક એ દાનની જરૂર પોતાના સમાજને તો નથી ને !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐

જિંદગી ત્યારે સફળ ગણાય સાહેબ,
જયારે તમારો પરિચય તમારે ના આપવો પડે !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐

જિંદગી ભલે અજમાવી લે એની રીતે,
હું પણ જીવી લઈશ મારી રીતે !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐

સપના જોવા હોય તો
આંખો ખુલ્લી રાખીને જુઓ,
તો જાતે જ સાચા કરી શકશો !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐

મિત્ર સારા લાગે ત્યારે નહીં પણ,
મિત્ર મારા લાગે ત્યારે મિત્રતાની શરૂઆત થાય છે !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐

પોતાને ખરાબ કહેવાની કોઈની હિંમત નથી રહી,
એટલે બધા કહે છે કે જમાનો ખરાબ છે !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐

જેમના મળવાની કોઈ ઉમ્મીદ જ ના હોય,
કદાચ એ મળી જાય તો જિંદગી કેટલી સુંદર બની જાય !!

હાથોની રેખામાં હોય કે ના હોય,
આ મારા હૃદયમાં તમે હંમેશા રહેશો !!

બીજી છોકરીઓ કેટલો મેકઅપ કરે છે સુંદર દેખાવા માટે,
અને એક તું ખાલી ચશ્મામાં જ મારું દિલ ચોરી લે છે !!

ઘણા સમયથી મન થાય છે તને એ સવાલ પૂછવાનો,
જેના જવાબમાં તું કહે કબુલ છે કબુલ છે કબુલ છે !!

ભલે તું મને જોઇને મોઢું ચઢાવે પણ મને ખબર છે,
દિલથી તો તું પણ મને જોઇને ખુશ થાય છે !!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *